પેન્સિલ કે પાંચ માઈલ સ્ટોન
1. કિસી કે હાથ મેં સમર્પિત હોના અનિવાર્ય હૈ - અપને આપ ચલ નહિ પાયેગી. પથ્થર - શિલ્પી કે હાથ મેં - ભગવાન કી પ્રતિમા. પેન્સિલ મેં તાકાત હૈ લેકિન કિસી કે હાથ મેં જાના જરૂરી હૈ। લકડે કો - કાગજ કો - બીજ કો કિસી કે હાથ મેં જાના જરૂરી હૈ। આપ ચલના ચાહતે હો, સમર્પિત હોના ચાહતે હો ક્યાં? શિષ્ય ગુરુ કે હાથ મેં - આપ ? કમજોર થી તબ ભી કિસી કે હાથ મેં - આજ ભી કિસી કે હાથ મેં. પતંગ કિતની ભી તાકતવર હો - દોરી કે હાથ મેં હૈ - દોરી કિસી કે હાથ મેં - વો હી બચાતા હૈ। અબ સોપ દિયા ઇસ જીવન કો સબ ભાર તુમ્હારે ચરણો મેં।
તમે કોઈના હાથમાં છો? આવું એડ્રેસ ક્યાંથી શોધવું? શોધો - જુઓ - મળી જશે
પોતાના હાથે ટીવીની સ્વિચ ચાલુ કરવી નહિ - જીવન ભર બંધ ટીવી - 20 વર્ષથી ટીવી બંધ
પેન્સિલને જો ચાલવું છે, પોતાનામાં રહેલી તાકાત બહાર લાવવી છે, પોતાના વ્યક્તિત્વને વિકસાવવું છે, અસ્તિત્વને સાર્થક કરવું છે, પોતાના દ્વારા ઉપકારો કરવા છે તો કોઈકના હાથમાં સમર્પિત થવું અનિવાર્ય છે.
2. પેન્સિલ કી તાકાત અંદરનું સત્વ છે - લીડ્સ કહીયે છીએ, અણી કહેવાય, પેન્સિલની તાકાત કદ નથી, કલર નહિ, લાકડું પણ નહિ, સાઈઝ પણ નહિ - લીડ્સ મહત્વની છે. તમારી તાકાત તમારો કોન્ફિડેન્સ છે. તો જ ગુરુ ઉઠાયેગા - વિવેકાનંદની અંદરની તાકાત હતી, નીંદમાં હતા, નૂપુરનો અવાજ આવ્યો - લડકી દેખી - બેન ક્યાંથી ? છોકરી હંસી - રાહ જોતી હતી - સમજી ગયા - લડકીને કહા : તમારે બેટેની મા બનવું છે, વિવેકાનંદને કહા: પ્રસૃતિની પીડા ભોગવવા કરતા તું મને જ બેટા બના લે - હું જ તારો બેટો છું સમજી લે - ગુબ્બારે કી તાકત - અંદરની હવા છે. તમારી તાકત છું છે - જરામાં હલી જાઓ છો - મનથી ઠીલા છો - શરીર ગમે એટલું તાકાતવર છે. વ્યસન - ભ્રષ્ટાચાર - વાઈન નહિ, હિંસા નહિ -
વ્યસનનો ત્યાગ - વાઈન નહિ પીઓ નક્કી કરી શકો છો? ગુરુ દક્ષિણા આપો - પ્યાલી આખા પરિવારને ખલાસ કરી નાખશે. જોઈને થાય આકર્ષણ - જાણીને થાય એ પ્રેમ
"ફુગ્ગાની સાચી તાકાત અંદરમાં રહેલી હવા છે, પેન્સિલની ખરી તાકાત અન્ડરમાં રહેલું સત્વ છે, જીવનની સાચી તાકાત આત્મ વિશ્વાસ છે, પવિત્રતા છે, પ્રલોભનોને ના પાડવાની તાકત છે. પ્રસન્નતા છે."
3. સહન કરવાની તૈયારી - પેન્સિલને ઘસારો પહોંચશે - બુઠ્ઠી થઇ શકે છે. છોલાવવાની તૈયારી છે?
આઈ લવ પેઈન - બોલો
શિલ્પી - ટાંકણાનો માર સહે છે ને ? લાકડું કપાય પછી ફર્નિચર બને
અમુક વિષય ભણવા ગમતા નથી તો પણ 35 ટકા લાવવા પડે ને?
અમૃત પ્રીતમ
જબ હમ ગુલાબ તોડને ગયે
લોગો ને કહા જરા સંભલ કે કાંટે ચૂભ જાયેંગે
મગર હમ ગુલાબ તક પહુંચ હી ગયે
હર કાંટે ફૂલ બન ગયે
હર પીડા પુરુષકાર બન ગઈ
દવા - બિના પૈન ડીલેવરી - દવા આઉટ કરની પડી - માં કા પ્યાર નહિ બેટે પર
ચા ગરમ જોઈએ તો ગુરુ ઠંડા કયો જોઈએ ?
જૈન ભગવાન : સહન કર્યા વગર કોઈ મોક્ષમાં ન જય શકે
આપણે મોટા કે મહાન બનવા માંગતા હોઈએ તો પીડાને પ્રસન્નતા પૂર્વક સ્વીકારવી તૈયારી રાખવી જોઈએ - આગ્નિની પીડા સહીને જ સોનુ શુદ્ધ - ઘડો મજબૂત, પાણી વરાળ બનીને ઉપર જાય છે, તેમ સમજણ પૂર્વક પીડા સહીને આત્માનું ઉર્ધવગમાં સફળ બને છે.
4. બોલપેન સે લિખને કે બાદ ભૂલ સુધાર નહિ સકતે હૈ - પેન્સિલ સે સુધાર સકતે હો - રિવર્સ ગેર - ભૂલ થઇ ગઈ - ખબર છે - ભૂલનો બચાવ કરવાનું મન કે સુધારવાનું મન ?
ગાડી મેં રિવર્સ ગૈર હોવી જોઈએ કે નહિ - જીવનમાં પણ
પેન્સિલના લખાણમાં ભૂલ થઇ જાય તો સુધારી લેવાની ક્ષમતા છે તેમ આપણા જીવનમાં પણ જાણતા કે અજાણતા ભૂલ થઇ જાય તો સુધારી લેવાની હિંમત આપણે કેળવવી જોઈએ। 1. આ જગતમાં બીજાને સંભળાવનાર જૉવોની સંખ્યા મોટી છે, 2. સાંભળનારા જીવોની સંખ્યા ઓછી - 3. સમજનારા એથી પણ ઓછા - 4. સ્વીકારનાર એથી પણ ઓછો અને 5. સુધારનારા એથી પણ ઓછા છે. આપણે આપણા જીવનને જો ઉરધવગામી કરવા માંગીએ છીએ તો પાંચમા નંબરના જીવોમાં આપનો નંબર આવવો જોઈએ
5. પેન્સિલ કો હર સ્થિતિ મેં અપને કર્તવ્ય કો નિભાને કે લિયે તૈયાર રહના પડતા હૈ - જબ ભી ઉઠાયા તૈયાર રહના પડે ચલને કે લિયે
પરિસ્થિતિ કોઈ પણ હોય પેન્સિલને તૈયાર રહેવું જ પડે છે, તેમ વિપરીત પરિસ્થતિ વચ્ચે પણ જેને પોતાના જીવનને શિખર સ્પર્સી બનાવવું છે તેને કર્તવ્યનું પાલન કરવું પડે છે. બે વિકલ્પ - 1. ક્યારેય સજ્જ બનવું પડે કર્તવ્ય માટે અને ક્યારેક સજ્જ રહેવું પડે - પરીક્ષા માટે વિદ્યાર્થીને સજ્જ થવાનો સમય મળે છે પણ યુદ્ધના મેદાનમાં જવા માટે સૈનિકે સજ્જ રહેવું જ પડે છે. લાંબા ગાળાના કર્તવ્યના પાલનમાં ભલે આપણે સજ્જ થતા રહીયે પણ અચાનક આવનારા કર્તવ્યના પાલનમાં તો આપણે સજ્જ રહેવું જ પડે.