એક્યુપ્રેશર એટલે શું?
Peace of Mind

એક્યુપ્રેશર એટલે શું?

Acu - લેટિન શબ્દ છે. એનો અર્થ થાય છે - needle - સોય અને Pressure - પ્રેશર એટલે દબાણ. સોય દ્વારા કે આંગળીઓ કે અંગૂઠા દ્વારા શરીરના ભાગોમાં દબાણ આપવું. દબાણ આપવું એક માનવીય મનોવૃત્તિ છે. સુશ્રુતમાં મર્મ સ્થાન કહે છે. કહેવાય છે કે આ પદ્ધતિ બૌદ્ધ સાધુઓ ચીનમાં લઇ ગયા અને આજે પણ ચીનના દરેક ઘરમાં એક વ્યક્તિ આ જ્ઞાન ધરાવે છે.

"પગના તળિયામાં, હાથની હથેળીમાં અને શરીરના અન્ય ભાગોમાં આવેલા ચોક્કસ દાબબિદુંઓ પર ચોક્કસ પ્રકારનું, ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ સમય સુધી તીવ્ર અને તીક્ષ્ણ દબાણ આપીને રોગોને અટકાવવાની કે મટાડવાની અથવા કેટલાક અસાધ્ય રોગોમાં થતી પીડા કે વેદનામાં રાહત પહોંચાડવાની પદ્ધતિને એકયુપ્રેશર કહેવાય છે."

આ પદ્ધતિની વિશેષતા છે - 

1. એક પણ પૈસાનો ખર્ચ નથી.

2.સીધી - સાદી અને સરળ છે.

3.આડઅસર નથી.

4. નુકશાન નથી.

5. સાધનોની જરૂર નથી.

6.જાતે જ સાજા થઇ શકાય છે.

7. સમય અને જગ્યાની મર્યાદા નથી.

8. શરીરના તત્ત્વોની વધ-ઘટને સમાન કરે છે.

9. સર્વાંગીણ આરોગ્ય સુધારે છે.

Saman Shrutpragyaji

29 March 2019

Rajkot

 

Add Comment