દબુદ્ધિ - સમાધિ - સદગતિ ટકાવી રાખવી હોય તો પાંચ કાળ સાચવી લ્યો
1. પ્રવૃત્તિ કાળ :
બજાર - મંદિર - ક્રિયા - પ્રવચન - વર્તમાન કાળ ( શરીર) - સમાધિ - સદગતિ નક્કી નહિ કરે.
2. અપ્રવૃત્તિ કાળ:
સાંભળીને ઘરે ગયા - અપ્રવૃત્તિ કાળ - પૂજા કરીને ઘરે ગયા - અપ્રવૃત્તિકાળ - ઉપધાન તપ કિયા - અબ ક્યાં? બીજી પ્રવૃત્તિ ન કરો ત્યાં સુધીના કાળને અપ્રવૃત્તિ કાળ કહેવાય છે. પિક્ચર જોયું - હવે શું વિચારો છો? પ્રવચન સાંભળ્યા પછી - ક્યાં વિચારો આવે છે? ભોજન માટે જાઓ છો - કેટલો સમય એ વિચાર ચાલે છે. ( મન ) - આ જ સાચી તાકાત છે. પ્રભાવના - ઘર તક - દો -તીન તક રહેતા હૈ।
પરમાત્મા કા વચન એક ઘંટે તક યાદ નહિ રહતા તો અગલે જન્મ તક કૈસે રહેગા?
આ સમયે જે વિચાર ચાલે છે એ તમારી રુચિ છે. એનું ડીક્લેરેશન છે. પાલીતાણા યાત્રા પછી કેટલા દિવસ એનો પ્રભાવ રહે છે? પ્રવચન પૂરું - પછી ખાલી સમય - શું કરશો।?
- શું કરવું એ તમારી પસંદ છે.
- તો પછી પ્રવૃત્તિનું ઘંમડ ન રાખતા
3. નિવૃત્તિ કાળ:
સાવ નિવૃત્તિ - 65 કે બાદ, ત્યારે તમારી પાસે શું?
સારી ચોઈસ નહિ હોય તો ડિપ્રેશનમાં જતા વાર નહિ લાગે. 21 દિન - ઓપરેશન - કઈ કામ નથી - આપઘાત કા વિચાર આવે છે.
ધંધાથી નિવૃત્તિ
શરીર કમજોર - નિવૃત્તિ - વધુ સમય કાઢવાનો છે - નિંદા - ચુગલી - કોઈ ધ્યાન નથી રાખતું - શિકાયત વધી જાય છે.
નિવૃત્તિ માટે કંઈક સ્ટોકમાં છે? સ્મૃતિ છે કોઈ?
નિવૃત્તિમાં શું કરશો?
એફ ડી કરી છે - બુઢાપે મેં - શરીર - સંસાર માટે
આત્મા માટે કોઈ એફ ડી છે? પ્રવૃત્તિ - વ્યસ્તતા કા કાળ છે - સારો છે
- રુચિ ખબર નહિ પડે - પ્રવૃત્તિકાળમા
- જયા ઇંટ્રેસ્ટ - ત્યાં ઇન્વેસ્ટમેન્ટ
- સંડે પણ પ્રોગ્રામ કરના પડતા હૈ - પ્રવૃત્તિ જ છે ને - નિવૃત્તિ નથી ગમતી એટલેન?
- વહુ - આખો દિવસ અહીં - દુકાને જાઓ - દુકાને - હજુ ધંધો ? ક્યાં જાઉં ? ધર્મ માં તો રુચિ નથી. હવે ક્યાં જાઉં - સ્મસાન બચ્યું છે.
- જીવન સમાપ્ત કરવાનું મન થશે - કઈ નહિ હોય તો?
4. અશક્તિકાળ :
શરીર ડિસ્ટર્બ થયું હવે - શરીર પણ સાથ નથી આપતું હવે- લકવા- કેન્સર - આંખ - શું કરશો? ખતરનાક - 5-10 વર્ષ પણ? બીમારી લાંબી - પરિવારનો રસ પણ ઓછો થઇ જાય છે. શરીર કોઈ નોકરને સોંપી દેશે - એનો ભાવ કેવો ? શરીર પણ તમારું માનશે નહિ.
- સાધુ કી આંખ ગઈ - કહા - અબ જ્ઞાન યોગ સે ધ્યાન યોગ મેં જાઉંગા
- હોસ્પિટલમાં જજો - વૈરાગ્ય આવશે
5. અંતકાળ:
ત્યારે શું? ક્યાં જશો? એ અહીં નક્કી થશે - 2- 5 કલાકનો ખેલ છે.
જય વિરાય સૂત્રમાં સમાધિ ની ભાવના
વિલ ની તૈયારી - આની શું તૈયારી?
મરણં મંગલં યસ્ય સફલમ તસ્ય જીવનમ - કૈસે મરા બતાઓ - જીયા કૈસે મેં બતા દૂંગા
દસ નર્સ - સાઘ્વીજી કો ગોચરી કી ભાવના
- અચ્છે કાર્ય કો સેવ કરતે ચાલો - તો અંત મેં મેમોરી મેં આયેગા।
- શક્તિ કે સમય મેં દુરુપયોગ મત કરના - અશક્તિ મેં હાલત બિગડ જાયેગી।
- બિના ધર્મ અંત સમય તક મન કો સ્વસ્થ રખના અસંભવ
- મોત તક સત્તા - સંબંધ - ધન રહેગા સમાધિ નહિ। સર ઝુકા કર - જબાન મેં મધુરતા - કમર ઝુક કર વ્યવકર કરો
અંત સમય સુધારવો કેમ?
પાંચ બાંબતો ધ્યાનમાં રાખો
1. સમ્પતિ - ડેડ લાઈન નહિ - સમ્પતિ કમ નહિ - સંપત્તિ કમ લગતી હૈ તો મોત બગડશે - મમ્મણ શેઠ - બળદ - મારી સામ્રાજય કઈ નહિ - 7 મી નરકમાં ગયા - સમાધાન છે. સંપત્તિ જરૂર પૂરતી છે, ઓછી છે કે વધુ છે? સંપત્તિ ઘણી વાર પ્રસંશા અને પ્રસિદ્ધિ માટે હોય છે.
2. સંક્લેશ - લેટ ગો - સમાધાન પૂર્વક જીઓ
3. સંતતિ બરબાદી - બાળકોને સમય આપો અને સંસ્કાર આપો - બાકી એના પર છોડી દો
4. સ્વાસ્થ્ય - સંયમથી જીઓ
5. દુર્બુધ્ધિ - સત્સંગ - પૂજા - પ્રવચન દ્વારા બુદ્ધિને નિર્મળ કરો - આ મોકો નહિ મળે