1. સમયનો ધર્મ : સમય ઔચિત્ય - એ સમયે એ કરી લો જે પછી નહિ થાય - કોઈનું મૃત્યુ થયું - એ જ સમયે જવાનું - 5 દિવસ પછી જાઓ તો, શાર્પ માઈન્ડ જોઈએ સમયને ઓળખી શકે - કાળ ધર્મ - સમયને પોતાનો ધર્મ બજાવ્યો - પર્યુષણમાં મારે આ જ કરવાનું છે. ક્યારેક પૂજા પણ છોડી શકાય - પરમાત્માની પૂજાનો સમય - 12 વાગે - હરિભદ્રસૂરિ - પંચાશકમાં પણ
- વૃત્તિ અવિરોધીની પૂજા - બજારનો સમય ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે પૂજાનો સમય છે. પરિવારની સમાધિની જવાબદારી છે.
મોક્ષ મેં જલ્દી જાને વાલા કોણ - સાધુ - ગુરુ - લેખક - તપસ્વી - હરિભદ્રસૂરિને પૂછ્યું
ઔચિત્ય કા પાલન કરને વાળા - ઔચિત્ય પાલનં આસન્ન સિદ્ધહે જીવસ્ય લક્ષણં
જે સમયે જે ઉચિત્ત છે તેને પ્રધાનતા આપે તે -
સાધુ ગોચરી જઈને આવ્યો - ગુરુને બતાવવાની વ્યવસ્થા છે. થાકેલો છે- એ સમયે ગુરુ આદેશ નહિ આપે
પુરુષ સાંજે સીધો ઘરે જાય - પત્ની તરત આ લાવ્યા કે નહિ - આ ઉચિત નથી.
30 વર્ષનો યુવાન - સાધ્વીજી બેન - પૂજા કેમ નથી કરતો - સમજાવ્યું - વાત સાચી - પણ નહિ થાય? યુવાન પૂછે છે - તમને આપના ગુરુની સેવામાં કેટલી મજા આવતી હશે ને? એટલી સેવા હું મારા માબાપની કરું છું.
લાભ -
પ્રિયત્વ - સામ વાળા માટે પ્રિય
પ્રસન્નતા - પોતાને માટે
2. સ્થાન ધર્મ - જે સ્થાને બેઠા છો એનો ધર્મ છે.
ગર્ભ ગ્રહ પહેલા - 1. નિસ્સિહી - પહેલી અને બીજી નિસસહીની વચ્ચે આપકો પૂરા મંદિરનું અવલોકન કરવાનું છે. ક્યાંક થાળી, કટોરી - કળશ - દર્પણ - આડું અવળું હોય તો - બધું ઠીક કરીને જવું - આ કામ પૂજારીનું નહિ - તમારું કામ છે.
બીજી નિસહી - સ્તુતિ કરતા પહેલા
ત્રીજી નાસહિ - ચૈત્ય વંદન કરતા પહેલા
ઉપાશ્રયમાં આવ્યા છો - સાધુને કોઈ સેવા હોય તો પૂછો.
દેરાસરમાં સંસારની વાત ન જ કરવી - સ્થાન ધર્મ છે.
3. કર્તવ્ય ધર્મ - પિતાજી સાંજે સુતા છે - પગ દબાવવા - 100 રૂપિયા આપીને સાબુ લીધો - કર્તવ્ય નથી કર્યો - વ્યાપારી અને ગ્રાહક ધર્મ નિભાવ્યો માત્ર.
ઘરમાં વડીલ હોય એ કામ કરે અને નાના લોકો બેઠા હોય એ કર્તવ્ય ધર્મની ભ્રષ્ટતા છે.
દરેક માણસ મહાન ન બની શકે પણ સજ્જન બની શકે છે.
વસ્તુપાળને મઝઝીદનું નિર્માણ કર્યું - એક નહિ અનેક - આજે તમે ન કરતા - સંઘથી બહાર
છોટે દાયરે મેં સોચતે હૈ। એટલા માટે કે મંદિર તૂટતાં હતા - કરોડના - મંદિરની સુરક્ષા માટે - તમે નમાજ અહીં પઢો - હમે પૂજા કરને દો।
બધાનો કર્તવ્ય ધર્મ અલગ હોય
જેના પાસે સ્થાન છે એ પણ ચુકે છે.
પરમાત્માની પ્રતિષ્ઠા પછી પૂજારીને 5000 પગાર ન આપી શકો?- લગભગ બધેય બધા પૂજારીને રડતા જોયા છે. પૂજારીની અશાતના એ પરમાત્માની આશાતના છે,.હરિભદ્રસૂરિ સોળસટમાં લખ્યું છે. 24 ઘંટા પરમાત્માની નજીક એની પ્રસન્નતા ન રહે તો પરમાત્માની આશાતના છે. કોની જવાબદારી - ટ્રસ્ટીઓની - સંઘના સભ્યોની નહિ. ઓફિસમાં દસ કામ કરે - બોનસ આપો ને - પૂજારીને બોનસ આપ્યું?
રાણકપૂર 99 કરોડનું મંદિર - 7-8 પીઠી સુધી - ભંડારે કી બધી રકમ પૂજારીને જતી હતી,
લાખ રૂપિયા નાખો બધા પુજારીને -
સાધુ બીમાર હોય એ સમયે સ્વાધ્યાય કરે તો જ્ઞાનાવરણીય કર્મ બંધ થાય છે.
4. સ્વરૂપ ધર્મ - સ્વભાવ ધર્મ :
આત્માની નજીક આવવાનો ધર્મ છે. ત્રણને ઓવરટેક કરીને તમે ન જઈ શકો