પાંચથી બચો
Peace of Mind

 

પાંચથી બચો 

1. અહંકાર - 5

રાજ રોગ - ડાયાબિટીસ - પૃથ્વી કા કાર્ય ક્ષેત્ર લિમિટેડ છે. પૃથ્વી - પાણી - હર જગહ નહિ - અહંકાર હર જગહ। ગલત કા ભી અહંકાર - અચ્છે કા ભી - સચ્ચે કા ભી - જૂઠ કા ભી અહંકાર।  હું એવું જૂઠ બોલું કે મને પકડી ન શકે. 14 પૂર્વી ભી અહંકાર કર સકતા હૈ। 

જ્ઞાનસાર - તેરે ગુણ કો પકડ કર કઈ લોગ મોક્ષમાં - તું એ ગુણને પકડીને અહંકારમાં ડૂબી જઈશ। ઉપધાનની અનુંમોદના બધાને કરવા દો - તું નહિ કરતો - દેવ ગુરુ કૃપા બોલો ત્યારે પણ મગજ ઠીક રાખો.

2. અંધકાર સે બચો - અજ્ઞાન સે બચો : પ્રવચન સાંભળ્યા પછી બદલાવ નહિ - જ્ઞાનાવરણીય કર્મ કા બંધ। 

3. અધિકાર ભાવ : 

એક વય કે બાદ અધિકારનું સુખ છોડી દેજો। કષાય મેં રહતા હૈ।  બિના કારણ ગુરુ શિષ્યો કો અપના કામ કરાના - નોકર કે રૂપ મેં  જનમ હોતા હૈ।  

4. અસહકાર : મદદ ન કરને કા ભાવ : નવપદ કી પૂજા - સહાયપણું સાધુનું લક્ષણ - સહાય કરે વો સાધુ - સ્વાર્થ ભાવ ન હો. 

5. અલંકાર - સંપત્તિ કા નશા:

લાભ - 1. આવિષ્કાર - નયા નિર્માણ - અંદર છે એ બહાર આવશે : સારું કરવાની સાધના - ગલત સે મુક્ત બનો। 

          2.  અવિકાર ભાવ: અપ્રભાવિત રહૅવાની શક્તિ - અશુભથી 

Add Comment