જ્ઞાન ગીતા
Product Information
*ભગવદ્ ગીતા — જીવનને બદલી નાખે એવું જ્ઞાન!*
ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ દરેક સામાન્ય વ્યક્તિ માટે એક આધ્યાત્મિક અને વ્યવહારિક માર્ગદર્શિકા છે. સમગ્ર ગીતા વાંચવી અને સમજવી દરેક માટે સહેલી નથી… પરંતુ હવે એ સરળ બની રહી છે! શિક્ષણ ક્ષેત્રે પણ બાળકો સુધી ગીતા પહોંચે તેવા પ્રયત્નો તેજ બની રહ્યા છે.
સમણ શ્રુતપ્રજ્ઞજીના પ્રેરણાદાયી પ્રવચનો પરથી અત્યાર સુધી ચાર લોકપ્રિય પુસ્તકો: *લીડરશીપ ગીતા | સમર્પણ ગીતા | *બ્રહ્માંડ Talks | ઝેન ગીતા* આવી ચૂક્યા છે.
...અને હવે આવી રહ્યું છે પાંચમું અનોખું પુસ્તક —
*“જ્ઞાન ગીતા”*
જ્ઞાન ગીતામાં કહે છે: *श्रद्धावान् लभते ज्ञानं* : શ્રદ્ધાવાનને જ્ઞાનનો લાભ થાય છે. શંકાળુ વ્યક્તિ જ્ઞાન પામી શકતી નથી તો અંધ શ્રદ્ધાળુ પણ જ્ઞાનથી વંચિત રહે છે. શંકા અને અંધશ્રદ્ધા બંનેથી ઉપર ઉઠીને સમ્યક્ શ્રદ્ધા શું છે? એ સમજાવતી આ સુંદર, કલરફૂલ લઘુ પુસ્તિકા જરૂર વાંચો.
આત્મવિકાસ માટે આજથી જ શરૂઆત કરો!
Make Payment Via