સમર્પણ Gita

Product Information

સમર્પણ Gita

સમર્પણ Gita
(બુક # 78)

સમર્પણ Gita એ ગીતાના બીજા અધ્યાય સાંખ્યયોગ પર આધારિત છે. સાંખ્ય યોગ જ્ઞાનનો માર્ગ છે. આત્મજ્ઞાન કોઈ નવી શોધ નથી, પરંતુ ભૂલાયેલી સત્યની સ્મૃતિ છે. કરવાનું કંઈ નથી, ફક્ત જાણવાનું છે કે — “હું કોણ છું?” અને “આ જગત શું છે?”

કૃષ્ણ અર્જુનને અહીં આત્મજ્ઞાન સમજાવે છે, પણ અર્જુન ઊંધું સમજે છે, એટલે ભગવદ્ ગીતાના માધ્યમે કૃષ્ણ અર્જુનને ૧૮ અધ્યાય સુધી લઈ જાય છે. અંતે અર્જુન કહે છે: करिष्ये वचनं तव: આ છે અર્જુનના સમર્પણની પરાકાષ્ઠા. આ પુસ્તકમાં અર્જુનના સમર્પણનો મહિમા ગવાયો છે.

સમર્પણ Gita
(Book # 78)
પુસ્તક : સમર્પણ Gita
લેખક: સમણ શ્રુતપ્રજ્ઞજી
પાના: 80, આર્ટ પેપર અને ઇમેજ સાથે, ફોર કલર પુસ્તિકા

પ્રકાશન : પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટનું 78મુ પ્રકાશન
પ્રાપ્તિ સ્થાન : આભાવલય, ૧, વિનાયક વાટિકા, જામનગર રોડ, રાજકોટ: 370006
ફોન: +91 8200445192 (વૈષ્ણવભાઇ)

Unit price: ₹40.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹120

Make Payment Via

are

Shipping Details

Payment Details

Allowed formats: JPG, JPEG, PNG
Kindly Note - The orders are taken and entertained only for delivery within country India. We are not catering orders outside India.