Leadership ગીતા

Product Information

Leadership ગીતા

Leadership ગીતા
(Book # 77)
ગીતાનો પહેલો અધ્યાય: અર્જુન વિષાદ યોગ એટલે લીડરશિપનું વિજ્ઞાન.. પહેલા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની લીડરશિપ નિષ્ફળ ગઈ. કારણ કે મૂળમાં હેતુ અને ઈરાદો ખોટો હતો. કૃષ્ણની લીડરશીપ સાચી હતી, કેમકે ઇરાદો સ્પષ્ટ હતો. આ પુસ્તકમાં લીડરશિપના ગુણો પર ભાર મૂકવામાં આવ્યો છે.
પુસ્તક : લીડરશિપ ગીતા
લેખક: સમણ શ્રુતપ્રજ્ઞજી
પાના: ૩૨, આર્ટ પેપર અને ઇમેજ સાથે, ફોર કલર પુસ્તિકા
પ્રકાશન : પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટનું ૭૭ મુ પ્રકાશન
પ્રાપ્તિ સ્થાન : આભાવલય, ૧, વિનાયક વાટિકા, જામનગર રોડ, રાજકોટ: ૩૭૦૦૦૬
ફોન: +91 8200445192 (વૈષ્ણવભાઇ)

Unit price: ₹30.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹110

Make Payment Via

are

Shipping Details

Payment Details

Allowed formats: JPG, JPEG, PNG
Kindly Note - The orders are taken and entertained only for delivery within country India. We are not catering orders outside India.