બ્રહ્માંડ Talks
Product Information
સમણ શ્રુતપ્રજ્ઞજીનું ૭૬મું અદભુત પોકેટ સાઇઝ પુસ્તક ‘બ્રહ્માંડ Talks’ પીસ ઓફ માઈન્ડ રાજકોટ દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં બ્રહ્માંડ અને તેના ગૂઢ નિયમોને અત્યંત સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે.
આપણે જ્યારે બ્રહ્માંડની વાત કરીએ છીએ ત્યારે નજર આકાશ તરફ જાય છે, પરંતુ સમણજી સમજાવે છે કે બ્રહ્માંડ આપણી અંદર પણ વસે છે. બહારના બ્રહ્માંડ અને અંદરના બ્રહ્માંડ વચ્ચે અદભુત લય અને ઉર્જાનું જોડાણ છે. આ પુસ્તકમાં બ્રહ્માંડના સાત મૂળભૂત નિયમો દ્વારા જીવન અને ચેતનાનું ગહન તત્વ સમજાવવામાં આવ્યું છે. આ ગ્રંથ આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સંગમનું જીવંત ઉદાહરણ છે—જે વાંચકને બહારથી અંદર અને અંદરથી અનંત તરફની યાત્રા માટે પ્રેરિત કરે છે.
આ પુસ્તક વસાવો, વાંચો અને કોઈને ભેટમાં આપો—કારણ કે જ્ઞાનનો પ્રકાશ વહેંચવાથી જ વધે છે
Unit price: ₹99.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹179
Make Payment Via