દૈનિક જીવનમાં જૈનધર્મ
Product Information
દૈનિક જીવનમાં ધર્મ
સમણશ્રીએ અમેરિકાના શિકાગો જૈન સંઘમાં આપેલા પ્રવચનનું સંકલન છે. ધર્મ ઉપર ઘણું લખાયું છે, બોલાયું છે. ધર્મ વિષે જાતજાતના વિચારો અને ભાવો માણસના મગજમાં ઘૂમતા હોય છે. ઘણા કહે છે કે અમે ધર્મને માનતા જ નથી. ધર્મ વિષે ઘણું કન્ફ્યુઝન છે. આ લઘુ પુસ્તિકામાં સ્પષ્ટ શબ્દોમાં ધર્મનો મર્મ સમજાવાની કોશિશ થઇ છે.
Unit price: ₹40.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹120
Make Payment Via