દૈનિક જીવનમાં કર્મ

Product Information

દૈનિક જીવનમાં કર્મ

દૈનિક જીવનમાં કર્મ

સમણશ્રીએ અમેરિકાના શિકાગો જૈન સંઘમાં આપેલા પ્રવચનનું સંકલન છે. કર્મ સિદ્ધાંત જીવન બદલવાની ચાવી છે. કર્મની જાગૃતિ માણસને ધર્મમય બનાવે છે. વાસ્તવમાં કર્મની સાવધાની એ જ ધર્મ છે. સાવધાની એટલી જ કે 'તું જે કરે છે, એવું જ તને પાછું મળે છે. તારું કરેલું જ તને ફળ આપે છે.' આ દુનિયામાં અન્યથા કશું જ થતું નથી - એ સમજણ આ નાનકડી પ્રવચન પુસ્તિકા આપણને આપશે.

Unit price: ₹50.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹130

Make Payment Via

are

Shipping Details

Payment Details

Allowed formats: JPG, JPEG, PNG
Kindly Note - The orders are taken and entertained only for delivery within country India. We are not catering orders outside India.