હું પણ સાચો: તમે પણ સાચા
Product Information
હું પણ સાચો: તમે પણ સાચા
સમણશ્રીએ અમેરિકાના શિકાગો જૈન સંઘમાં આપેલા પ્રવચનનું સંકલન છે. જૈન ધર્મ અનેકાંત દર્શન આધારિત ધર્મ છે. અહીં દરેક જીવ કોઈને કોઈ અપેક્ષાએ સાચો હોય છે. કોઈને ખોટા કહેવા એ હિંસા છે. પોતાના વિચારનો આગ્રહ રાખવો એ પણ હિંસા છે. આમ આ પુસ્તિકા શીખવશે કે કેમ પોતાના વિચારના આગ્રહથી બચવું અને બીજાના વિચારને સન્માન આપવું.
Unit price: ₹40.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹120
Make Payment Via