રતનનાં જતન
Product Information
આપણા બાળકો આપણી ભાવિ પેઢી છે. માવતર થવું એ જીવનનો અદભૂત લ્હાવો અને આનંદનો વિષય છે. તે ઉપરાંત આ એક મોટી જવાબદારી પણ છે.મારા બે બાળકો માટે હું જે કંઈ કરું તેમાં માત્ર મારી ઈચ્છા પૂરતી નથી. ઉત્તમ માવતર બનવાની કેળવણી પણ જરૂરી છે. તમે જે રીતે બાળકોનો ઉછેર કરશો એવી ભાવિ પેઢી તૈયાર થશે. મા બાપ બનતા પહેલા સારા માવતર કેમ થવું એનું શિક્ષણ લેવું પણ જરૂરી છે. મને ખબર છે કે તમે બહુ વ્યસ્ત છો પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે સંતાનના બાળપણના વર્ષો બહુ મહત્વનાહોય છે અને એ ફરી ક્યારેય પાછા આવતા નથી. તેથી સારા માવતર બનવા થોડો જો ભોગ નહિ આપ્યો હોય તો જીવનના એ કીમતી સમયને ગુમાવ્યાનો રંજ મનમાં હંમેશા માટે રહેશે. આ પુસ્તિકામાં સમણ શ્રુતપ્રજ્ઞ જીએ બાળકો પ્રત્યે માવતરે શું કાળજી લેવી જોઈએ એ બાબતે પ્રેમાળ ટકોર કરી છે.
Unit price: ₹40.00
1
Shipping Charge:
₹80
Grand Total:
₹120
Make Payment Via