જૈન દર્શનમાં ધ્યાન
જૈન દર્શનમાં ધ્યાન

Details:

જૈન દર્શનમાં ધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા છે - આર્ત્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આ શબ્દોમુ રહસ્ય અને મર્મ શું છે એની વિસ્તૃત, વ્યવહારિક અને આધ્યાત્મિક વિવેચન આ પુસ્તિકામાં કરવામાં આવેલ છે.

Donation: ₹  40.00