Details:
જિંદગી તો જિંદગી છે. એ જીવતા આવડે તો અદભૂત છે અને જીવતા ન આવડે તો તમને ભારેખમ લાગે છે. આ પુસ્તકમાં કુલ 32 પ્રકરણ છે - પિંડબળ આદિ પાંચ પ્રકારના બળ, મૈત્રી આદિ ચાર પ્રકારની ભાવના, સુખ દુઃખની સમજણ,આ જીવન જીવવું શા માટે, કંટાળાનું આધ્યાત્મિક વિજ્ઞાન, મારી સાથે જ આવું કેમ? વગેરે લેખો ખૂબ મનનીય અને અનુકરણીય છે.