શિસ્ત એ જ પારસમણિ
શિસ્ત એ જ પારસમણિ

Details:

Book # 63: શિસ્ત એક અદભૂત ગુણ છે. શિસ્ત વિના , સફળતા કે સિદ્ધિ સંભવ નથી. શિસ્ત એટલે અદબ વાળીને રહેવું એ અર્થ નથી. શિસ્ત એટલે પોતાના પર સમજણ પૂર્વકનો અંકુશ. આ પુસ્તિકામાં દસ પ્રકારના શિસ્ત દસ પ્રકારના પ્રભાવનું સુંદર સરળ ભાષામાં વર્ણન કરવામાં આવેલ છે. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી પુસ્તિકા છે.

Donation: ₹  50.00