સ્મરણ શક્તિ વિકાસ
સ્મરણ શક્તિ વિકાસ

Details:

પુસ્તક # ૭...સ્મરણ શક્તિની સમસ્યા નાનાને છે,મોટાને છે.યંત્રના યુગે સ્મરણ શક્તિને બુઠ્ઠી બનાવી દીધી છે.એકાગ્રતાનો અભાવ પણ સ્મરણ શક્તિના હ્રાસ માટે જવાબદાર છે.મગજને વિકસિત કરવા માટે યંત્રની નહિ,મંત્રની જરૂર છે.ધ્યાન અને મંત્ર દ્વારા ખોવાયેલી અને ગુમાવેલી સ્મરણ શક્તિ પાછી આવી શકે છે.આ પુસ્તિકામાં એના જ ઉપાયો છે.

Donation: ₹  50.00