Details:
ગુજરાતી લોકોમાં સૌથી વધુ વંચાતું પુસ્તક છે. ગુજરાતીઓના ઘરે ઘરે આ પુસ્તક પહોંચી ચૂક્યું છે. ઘરને સ્વર્ગ બનાવવાની દૃષ્ટાંત સભર અત્યંત સરળ ભાષમાં પ્રસ્તુતિ કરવામાં આવી છે. લોકોના સ્વભાવ અત્યંત લાગણીહીન થઇ ગયા છે.આવી સ્થિતિમાં ઘરને સ્વર્ગ કેમ બનાવવું? સ્વભાવને કેમ બદલવો?સંસ્કારો કેમ ખીલવવા? આ બધા પ્રશ્નોનું નાના નાના પ્રસંગો થકી કરવામાં આવેલું માર્મિક વિવેચન. અત્યાર સુધી એક લાખ જેટલી નકલ લોકોના ઘરે ઘરે પહોચી ચૂકી છે, નરક બની ચુકેલા ઘર સ્વર્ગ બન્યા છે. પુસ્તક વસાવ્યા પછી ન ગમે તો પરત મોકલાવી શકો છો.એક એક વાક્ય મનન કરવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે. આ પુસ્તકની આ અઠ્યાવીસમી આવૃત્તિ પ્રગટ થઇ રહી છે, એનો વિશેષ આનંદ છે