Details:
જીવનમાં બનતી ઘટનાઓ,પ્રસંગો અને નાની બોધ કથાઓની માનવીના સંવેદનશીલ મન પર ભરી અસર થતી હોય છે.ઘણી વાર લાંબા લચક ભાષણો કરતા નાનો પ્રસંગ માણસને પરિવર્તનની પ્રેરણા આપે છે.અહિયાં એવા જ નાના નાના પ્રસંગો અને કથાઓથીપ્રસ્તુત છે જેનાથી જીવનની દિશા અને દશા પરિવર્તન પામશે એવી શ્રદ્ધા છે. Courier Rs. 50.00 ( Gujarat), Rs. 80.00 (out of Gujarat) maximum 3 books