ત્રિવેણી સંગમ (વિદ્યાર્થી - શિક્ષક - વાલી)
ત્રિવેણી સંગમ (વિદ્યાર્થી - શિક્ષક - વાલી)

Details:

જીવનનું સાચુકલું શિક્ષણ આપતું ત્રિવેણી સંગમ એટલે ત્રણ નદીઓનો પવિત્ર સંગમ. અહીં વિદ્યાર્થી - શિક્ષક અને વાલીની વાત છે. આ ત્રણેય સ્વસ્થ સમાજના પાયા છે. આ પુસ્તકમાં લેખકે વિદ્યાર્થીઓને તેમના ગુણો, સ્મરણ શકિત વિકાસ, સ્માર્ટ બનવાનો સરળ માર્ગ વગેરેની ચર્ચા કરી છે. શિક્ષક કેવો હોવો જોઈએ તેનું નમૂનેદાર મૉડેલ રજુ કર્યું છે. વાલીએ સંતાનોને કેવી રીતે ઉછેરવા અને એમને પોતાનું જીવન કેવું જીવવું જોઈએ તેનું ઊંડાણથી વાત કરી છે. આ ત્રણેય વર્ગ માટે અત્યંત પ્રેરક પુસ્તક છે. આમ જુઓ તો આ સમણશ્રી દ્રારા લિખિત આદર્શ શિક્ષક, સ્માર્ટ વિદ્યાર્થી, રતનનાં જતન, સ્મરણ શક્તિ વિકાસ, 60 પછીની યુવાની જો આ જીવન ફરી મળે તો વગેરે અનેક બુકોનું નવા સ્વરૂપે સંકલન છે અને સાથે કેટલીક નવી બાબતો પણ મુકવામાં આવી છે.

Donation: ₹  150.00