60 પછીની યુવાની
60 પછીની યુવાની

Details:

આ પુસ્તિકામાં સમણશ્રીએ બુઢાપામાં કયા પછતાવા થાય છે એ તરફ પ્રેમાળ ઈસારો કર્યો છે અને વૃદ્ધાવસ્થામાં કયા ગુણો કેળવવા જોઈએ જેથી આજની પેઢી સાથે સમન્વય સાધી પ્રસન્ન રહી શકાય - એ તરફ આપણા બધાનું ધ્યાન દોર્યું છે. એમની લેખની સીધી ને સટ છે. એમાં ક્યાં ગૂંચવણ કે અસ્પષ્ટતા દેખાતી નથી. મહત્વનો સવાલ એ છે કે વૃદ્ધત્વ મનમાં ઠસાઇ ગયું હોય તો શું કરવું? આપણું મન મોબાઈલ ફોન કરતા પણ વધારે સ્માર્ટ છે અને સુવિધાઓથી ભરપૂર છે. આ પુસ્તિકામાં સમણ શ્રુતપ્રજ્ઞજીએ મનમાં ઠસાયેલી વૃદ્ધાવસ્થાને ડીલીટ કરવાના વિશેષ પ્રયોગો આપ્યા છે. વૃદ્ધાવસ્થા ડીલીટ કરીને યુવાની ઇન્સ્ટોલ કરો, એવી દરેક વાચકોને શુભેચ્છા પાઠવું છું.

Donation: ₹  50.00