Details:
શક્તિપાત પુસ્તક અંદરની શક્તિ કેમ જાગૃત કરવી? આત્મ -વિશ્વાસ કેમ વધારવો? એના માટે ધ્યાન કેમ કરવું, મંત્ર સાધનાનું મૂલ્ય, શિસ્ત કેમ લાવવું વગરે 30થી વધુ વિષયોનું સુંદર અને પ્રાયોગિક વિવેચન કરવામાં આવેલ છે. શિક્ષણ સંસ્થાઓ માટે અને વિદ્યાર્થી અને યુવાનો માટે આ પુસ્તક વિશેષ લાભકારી છે.