કલ્પતરુ
કલ્પતરુ

Details:

પુસ્તક # ૨. એક વર્ષની જીવન યાત્રા છે - શરીરથી આત્મા સુધી. 380 જેટલા પાનાનું મોટું પુસ્તક છે. પરંતુ વિશેષતા એ છે રોજ રાત્રે સૂતા પહેલા માત્ર એક પાનું વાંચવાનું છે. જીવનને સીધા લાગુ પડે એવા 365 જેટલા વિષયોને મુદ્દાસર આવરી લીધા છે. ગાગરમાં સાગરને સમાવવાની કોશિશ કરી છે. તનથી થાકેલા માટે, મનથી હારેલા માટે અને આત્માથી ભૂલા પડેલા માનવી માટે આ પુસ્તક કલ્પતરુ સમાન છે.

Donation: ₹  350.00