Details:
પુસ્તક # ૩...જીવનમાં ઘણું રોકાણ કર્યું.થોડુક રોકાણ આરોગ્યના ક્ષેત્રમાં પણ કરો.આ રોકાણ નહિ કરો તો સંપત્તિનું રોકાણ તમારી જિંદગી નહિ બચાવી શકે.આરોગ્ય બગાડીને ભેગી કરેલી સંપત્તિ તમારા સંતાનો માટે સંતાપનું કારણ ન બને એ જોજો.આરોગ્ય માટે માત્ર સમયનું રોકાણ કરવાની જરૂર છે.આ પુસ્તકમાં આરોગ્યના અનેક પ્રયોગો આપ્યા છે - જેવા કે મંત્ર થેરાપી,યુરીન થેરાપી,ધ્યાન થેરાપી,ભોજન થેરાપી,આયુર્વેદ થેરાપી,રુદન અને હાસ્ય થેરાપી વગેરે..દવા વગર સ્વસ્થ રહેવાની કળા શીખવા માટે આ એક ઉત્તમ પુસ્તક છે.