Details:
પુસ્તક # ૧૫...આ પુસ્તકમાં જીવન જીવવા માટેના ૨૧ સૂત્રોની અત્યંત સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે. આ પુસ્તકથી કઠીન લાગતું જીવન કદાચ જીવવા જેવું લાગશે એવી મને શ્રદ્ધા છે.