જીવન એ જ ઉપવન
જીવન એ જ ઉપવન

Details:

પુસ્તક નં. 14..જીવન એ ત્રણ પાનાંનું પુસ્તક છે. બે પાનાં તો કુદરતે અગાઉથી જ લખી નાખ્યાં છે આ બે પાનાંમાં પહેલું પાનું છે, જન્મ. અને ત્રીજું પાનું છે મૃત્યુ. માત્ર વચ્ચેનું પાનું ભગવાને આપણા માટે છોડયું છે. આ પાનું એટલે જીવન. જીવનને રેગીસ્તાન બનાવવું કે ઉપવન એ દરેક વ્યક્તિના પોતાના હાથની વાત છે. જીવનને ઉપવન કેમ બનાવવું એમાટે આ પુસ્તક છે.

Donation: ₹  140.00