Details:
પુસ્તક # ૫૨...સંબંધોની દુનિયા ખૂબજ માયાવી છે.અહિયાં લોકો સાથે રહેવામાય દુઃખી થવું પડે છે અને લોકો વિના એકલા રહેવામાય દુઃખી થવું પડે છે.માણસો આજકાલ ઘરની શાંતિ માટે વાસ્તુ શાસ્ત્રની મદદ લેવાનું પસંદ કરે છે, પણ સૌથી પહેલા તો લાગણીઓ અને ભાવનાઓના વાસ્તુશાસ્ત્રને ઠીક કરવું પડશે.એ કેવી રીતે કરવું? આવા અનેક પ્રશ્નોના જવાબ એટલે જ - 'સંબંધોની માયાવી દુનિયા'.