માણસ દુઃખી કેમ છે?
માણસ દુઃખી કેમ છે?

Details:

સુખ આપણો સ્વભાવ છે અને દુઃખ આપણું નિર્માણ છે.દુઃખનું નિર્માણ કરવાનું બંધ કરી દઈએ તો મનુષ્ય સ્વતઃ સુખને પામી શકે.દુઃખના મૂળમાં આપણી જ વૃત્તિઓ અને વાસનાઓ કામ કરતી હોય છે.આપણા દુઃખ માટે બીજાને દોષી કહેવો એ મૂર્ખતા છે.આ પુસ્તકમાં દુઃખી થવાના કારણો અને સુખી થવાના ઉપાયોની સરળ ભાષામાં ચર્ચા કરવામાં આવી છે.લોકોને આ પુસ્તક ખૂબ જ ગમ્યું છે,તમને પણ ગમશે એવો વિશ્વાસ છે.

Donation: ₹  150.00