પ્રારબ્ધનું પુષ્પ: પુરુષાર્થની સુંગંધ
પ્રારબ્ધનું પુષ્પ: પુરુષાર્થની સુંગંધ

Details:

આ પુસ્તકમાં સમણ શ્રુતપ્રજ્ઞ એ કર્મની રહસ્ય જાળ ઉકેલવાની કોશિશ કરી છે.અમેરિકામાં કર્મવાદ ઉપર આપેલા પ્રવચનોનું માર્મિક વિવેચન છે.જૈન તત્ત્વાર્થ સૂત્રોના આધારે આ પ્રવચનો અત્યંત સરળ શૈલીમાં આપેલા છે. આધ્યાત્મિક પ્રગતિ માટે એક શ્રેષ્ઠ પુસ્તક છે.

Donation: ₹  150.00